Pl.visit vadgam Village website
Pl.clcik hereto visit vadgam village website
17.01.2010

PRAJAPTI BHAVESHKUMAR MANILAL
This is surprised me today to feel that he is a capability to be a great singer,when i listen a beautiful Bhajan(Divine Song) with best voice in today's weekly class. His Name is Prajapti Bhavesh Manilal who never try to sing because of his shy nature and fearful of stage performance.Today i encourage him to sing a song what ever he like to sing ad really he song a extra ordinary Bhajan with best voice.
The weekly class main objective to find out such a icon to encourage them to participate in various competition with there best performance.
All the best to Bhavesh and i m sure he will be a best singer from vadgam.
10.01.2010
Trust Members

Trust members meeting organised on 27.12.09 at Nitin house,where discussed many topics related to vadgam social activities and future planing.
There are 8 member's present among toal 11 members committee. Three members not present due to they are out of village for there personal work.
Trust audited there finance report for the year 2007-08 and 2008-09
03.01.2010




આજ ના વિક્લી ક્લારૂમ મા બાળકો એ કોમ્પુટર પર ટાઈપ કરવાની પ્રેક્ટીસ કરી તથા ગીતો,કવિતા વગેરે ગાયા.
ઉતરાણ નો તહેવાર આવતો હોવાથી બાળકો ને પતંગ ચગાવવા નો શોખ હોવાથી અમુક બાળકો ને રજા આપવા માં આવી તથા બાકી ના બાળકો એ કોમ્પ્યુટર પર પ્રેકટીસ કરી.
આજના વિકલી ક્લાસ માં ૧૫ બાળકો હાજર રહ્યા.
20.12.09



આજના વિક્લી ક્લાસરૂમ મા બાળકો ને નીચે ની બાબતો શીખવાડવામા આવી..
૧. બાળકો એ નીચે ની કહેવતો સમજ્યા.
અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.
અધુરો ઘડો છલકાય ઘણો
આપ ભલા તો જગ ભલા.
આગ લાગે ત્યારે કુવો ન ખોદાય
કુતરાની પુછડી વાકી ને વાકી
કાગડો દહીંથરુ લઈ ગયો’
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી
કુવામાં હોય તો હવાડા માં આવે.
કાળો અક્ષર ભેંસ બરાબર
ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી
૨. બાળકો ને ધરતી માતા નું દુખ વાર્તા ધ્વારા વરસાદી પાણી ના સંગ્રહ અંગે બોધ આપવામાં આવ્યો.
૩. બાળકો ને નીચે નો શ્લોક શીખવાડવા માં આવ્યો તથા દરરોજ સવાર માં પથારી માંથી ઉઠતી વખતે બોલવાની ટેવ પાડવાની સુચના આપવા માં આવી.
कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती !
करमूले स्थीतो ब्रह्मा प्रभाते कर्दर्शनम !!
૪. બાળકો એ સરસ મજાની વાર્તાઓ , કવિતાઓ , ગીતો , જોક્સ , પ્રશ્નો કહી સંભળાવ્યા.
૫. બાળકો ને હિન્દી કવિતાઓ बात पते की , प्यारा बेटा ,मदारी लाल વગેરે સમુહ મા ગવડાવી.
૬. અતે બાળકો એ મારુ જીવન અંજલી થાજો પ્રાથના સમુહ મા ગાઈ.
૭. આજના વિક્લી ક્લાસ માં ૨૫ બાળકો હાજર રહ્યા.
13.12.09


આજના વિક્લી ક્લાસરૂમ મા બાળકો ને નીચે ની બાબતો શીખવાડવામા આવી.
૧. વડગામ હાઈસ્કુલ મા નોકરી કરતા શિક્ષક શ્રી વિરમભાઈ ચૌધરી વીક્લી ક્લાસરૂમ મા વોલ્યુંટરી સેવા આપી રહ્યા છે.તેઓ શ્રી એ આજે બાળકો ને " ન બોલ્યા મા નવ ગુણ તેમજ બોલે તેના બોર વેચાય." કહેવત બાળકો ને સરળ ભાષા મા ઉદાહરણ સાથે સમજાવી.
૨.બાળકો ને કોમ્પ્યુટર ના માધ્યમ થી અંગ્રેજી શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવી જેમા બળકો ને ખુબ જ મજા આવી અને સારી રીતે સમજી શક્યા.
૩. બાળકો ને ડો.વિક્રમભાઈ સારાભાઈ વિષે સમ્પુર્ણ માહિતી આપવામાં આવી..
૪. બાળકો ને સામુહીક કવિતા ગાન કરાવવામા આવ્યુ.
૫. બાળકોને પરીક્ષા માં સફળતા માટે નીચે નો મંત્ર શીખવાડવામાં આવ્યો.
ॐ नमो भगवती सरस्वती
वाग्वादिनी ब्रहमाणी
ब्राह्मरुपिनी बुधीवर्धिनी
मम विद्या देही -देही स्वाहा !
૬.ત્યાર બાદ બાળકો એ પોતાની આગવી શૈલી મા વાર્તા ,કવિતા ,જનરલ નોલેજ ના સવલ જવાબ કર્યા.
૭.કોમ્પુટર વિશે વિશેષ સમજ આપવામા આવી.
06.12.09




આજે વિક્લી ક્લાસરૂમ માં નીચે મુજબ પ્રવ્રુતિ કરવામાં આવી.
૧. મહાત્મા ગાંધી ની સમાધી રાજઘાટ , કારગીલ વિજય , ઈન્દીરા ગાંધી , શહીદ ભગતસિંહ , મહારાણા પ્રતાપ , કપિલ દેવ , સરદાર વલ્લભભાઈ પટેલ ,પી.ટી.ઉષા ,કલ્પ્ના ચાવલા , નરસિંહ મહેતા , વિર શહિદ સંદિપ ઉન્નીક્રુષનન, મંગલ પાંડે , સ્વામી વિવેકાનંદ અને મહાવિર સ્વામી વિશે સ્લાઈડ શો બતાવી દરેક મહનુભાવો વિશે વિગતવાર સમજ આપવામા આવી. સ્લાઈડ શો મા અચરજ એ વાતનું થયુ કે મોટાભાગ ના બાળકો ઉપરોક્ત મહાનુભાવો ને ઓળખી શક્યા નહી તેમજ તેમના વિશે અજાણ હોય તેમ લાગ્યુ.
૨. કોમ્પ્યુટર ના માધ્યમ દ્વારા બે બોધ કથાઓ બહેરા થઈ જાવ અને સુખી થવાનો માર્ગ બાળકો ને સમજાવવામાં આવી.આ બને વાર્તા સાંભળવાના નવતર પ્રયોગ થી બાળકો ને ખુબ જ મજા આવી તેમજ જીવન ઉપયોગી શીખ મેળવી.આ બન્ને વાર્તા ઓ
www.readgujarati.com મેળવી અને બાળકો ને વાચી સંભળાવી.આપ જો આ વાર્તા વિશે જો વધુ જાણવા માગતા હો તો
http://www.readgujarati.com/2009/11/05/preark-prasango/ ઉપર આ વાર્તા વાંચી શકો છો.
૩.બાળકો ને એમ.એસ. ઓફીસ વિશે સમજ આપવામાં આવી.
૪.બાળકો એ સમુહ માં કવ્ય પઠન કર્યુ.
૫.બાળકો એ જનરલ નોલેજ, ઉખાણા ,જોક્સ,વાર્તા વગેરે કહી સભળાવ્યા.
22.11.09



તા.૨૨.૧૧.૦૯ ને રવિવાર ના રોજ વીક્લી ક્લાસ રૂમ મા બાળકો ને એનિમેશન ફીલ્મ બતાવવા મા આવી .સાઉન્ડ સિસ્ટમ ના માધ્યમ ધ્વારા બાળકો ને આ ફિલ્મ જોવાની ખુબ જ મજા આવી તથા તેઓ જંગલ ના પ્રાણી જગત વિશે માહિતગાર થયા.
આવા પ્રકાર ની ફિલ્મો દ્વારા બાળકો ની કલ્પના શક્તી ખીલે છે. અને જોએલી વસ્તુ ખુબ જ સારી રીતે યાદ પણ રાખી શકે છે.
ફિલ્મ ના અંતે બાળકો ને અનિમેશન ફિલ્મો કેવી રીતે બને છે તેમજ તેમા કેરિયર કેવી રીતે બનાવી શકાય વગેરે બાબતો થી મહિતગાર કરવામા આવ્યા. આ ઉપરાંત ફિલ્મ મા બતાવેલી વાર્તા ઉપર પ્રશ્નોતરી કરવામા આવી જેના પરથી લગ્યુ કે બાળકો ફિલ્મ તેમજ તેની વાર્તા ને ખુબ જ સરસ રીતે સમજી શક્યા છે.
15.11.09


આજ ના દિવસે કુલ ૨૦ બાળકો ક્લાસ મા હાજર રહ્યા.તથા નીચે જણાવેલ વિવિધ પ્રવ્રુતી ઓ મા ભાગ લીધો.પ્રથમ તો હિન્દી કવિ શ્રી ઘમંડીલાલ અગ્રવાલ રચિત નીચે ની કવીતા બાળકો એ સમુહ મા ગાઈ ત્યાર બાદ તેની દરેક પંક્તી નો અર્થ બાળકો ને સમજાવવા મા આવ્યો.બાળકો એ આ કવીતા ના માધ્યમ દ્વારા ખુબ જ સરસ જીવન ઉપયોગી શીખ મેળવી.
बात पतेकी
आटा बाटा दही चटाका !
बात पतेकी ,बोले काका !!
दीन दुखी को सुख पहोचाओ,
हर बीछुडे को गले लगाओ,
खींचो,प्यार-प्रीती का खाका !!
रखना अपना अडीग इरादा ,
बात करो कम काम हो ज्यादा ,
कभी नहीं तुम बनो लडाका !!
चिंताओं की चिता जलाना ,
खुशहाली के स्वप्न सजाना ,
हरदम हसना मार ठहाका !!
आगे आगे बढ़ना भाई ,
राह स्वयं तय करना भाई ,
ऊँचे उठकर करो धमाका !!
ત્યાર બાદ બાળકો ને કોમ્પ્યુટર ના મધ્યમ દ્વારા નીચે જણાવેલ અંગ્રેજી શબ્દો ના સ્પેલિંગ ,ઉચ્ચાર , તથા તેના અર્થ બાળકો ને શીખવાડવા મા આવ્યા.
1. Throat
2. Brain
3. Fat
4. Bones
5. Heart
ત્યાર બાદ બાળકો એ પોતને મન પંસદ ગીતો , કાવ્યો , વાર્તા , જોક્સ કહ્યા અને પ્રસ્નોતરી કરી.
08.11.09

દિવાળી વેકેશન બાદ આજથી વિક્લી ક્લાસરૂમ ની શરૂઆત થઈ.પ્રથમ દિવસે ૧૨ બાળકો હાજર રહ્યા. આજે શ્રી વિરમભાઈ ચૌધરી એ દિવાળી નુ મહત્વ સમ્જાવતા ધનતેરશ થી લઈ ને લાભ પાંચમ સુધીના વિવિધ દિવસો નુ મહત્વ વિગતવાર સમજાવ્યુ. બાળકો એ સરસ સમુહ પ્રાર્થના ગાઈ.
વિંન્ટર વિલેજ ક્રિકેટ ટુર્નામેંન્ટ-૨૦૦૯


વડગામ સ્પોર્ટ ક્લબ આયોજીત ૨૦૦૯ વિન્ટર વિલેજ ક્રિકેટ ટુર્નામેંન્ટ વડગામ આજુબાજુ ની લગભગ ૩૪ ક્રિકેટ ટીમો એ ભાગ લીધો હતો , જે અંતર્ગત તા. ૨૬.૧૦.૨૦૦૯ ને બપોરે ૨.૩૦ વાગે આ ટુર્નામેંન્ટ મા ફાઈનલ મા પહોચેલી બે ટીમો વડગામ સ્પોર્ટ ક્લબ અને રૂપપુરા ઈલેવન વચ્ચે વડગામ સ્પોર્ટ ક્લબ ના ગ્રાઉંન્ડ ઉપર રસાકસી ભર્યો મુકાબલો હતો , કારણ કે આ બન્ને ટીમો વર્ષો થી એક્બીજા ની મુખ્ય હરીફ ટીમો છે. આ ફાઈનલ મા વડગામા સ્પોર્ટ ક્લબ ટીમ ના કેપ્ટન કિરિટસિહ સોલંકી એ ટોસ જીતી ને પ્રથમ દાવ લેવાનુ નક્કી કર્યુ.પરતુ નિર્ધારીત ૧૬ ઓવર મા વડગામ ની ટીમ માત્ર ૧૧૫ રન બનાવી ને આઉટ થઈ ગઈ. આટલા રન રૂપપુરા ઈલેવને માત્ર ૧૪.૫ ઓવર મા કરી લેત તેનો વિજય થયો હતો અને સતત ત્રીજી વખત વિલેજ કપ મેળવવામા સફળતા મેળવી હતી.
આ ફાઈનલ મેચ મા દાંતા ના ધારાસભ્ય માનનીય શ્રી વસંતભાઈ ભટોળ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત રહ્યા તથા વિજયી ટીમ ને અભિનન્દન આપી ટ્રોફી એનાયત કરી હતી આ ઉપરાંત તેઓ એ પોતાના પ્રવચન મા રમત નુ મહત્વ સમજાવતા હારજીત તો જીવન નો એક ભાગ છે પરંતુ દરેકે પોતાના પ્રયત્તન ચાલુ રાખવા જોઈએ તેમ જણાવી વડગામ ટીમ ની આશ્વાસન આપ્યુ હતુ આ ઉપરાંત વડગામ સ્પોર્ટ ક્લબ ના વિકાસ મા મદદરૂપ થવા ખાત્રી આપી હતી.
આ ઉપરાત વડગામ તાલુકા પંચાયત ઈજનેર શ્રી ગોવિન્દભાઈ ચૌધરી , નાયબ ટી.ડી.ઓ શ્રી કેશરભાઈ ઉપસ્થીત રહી યુવાનો ને માર્ગદર્શન આપ્યુ હતુ. રૂપાલ હાઈસ્કુલ ના આચર્ય માનનીય શ્રી રમેશભાઈ ગોસ્વમીએ સુન્દર એંકરીગ નુ કામ સભાળ્યુ હતુ. આભાર વિધી શ્રી નિતિન પટેલે કરી હતી.
11.10.09

ગ્લોબલ વોર્મીંગ
આજ નો વીક્લી ક્લાસ નો મુખ્ય વિષય હતો ગ્લોબલ વોર્મીંગ. માનનીય તરંગભાઈ ધ્વારા મોકલેલ ગ્લોબલ વોર્મીંગ ની સમજ આપતી ગ્લોબલ વોર્મીંગ ની ડોક્યુમેંટરી ફીલ્મ વી.સી.ડી ધ્વારા બાળકો ને ગ્લોબલ વોર્મીંગ શુ છે ? તેની માનવજીવન ઉપર તથા પ્રુથ્વી ને શુ અસર થાય છે ? આવી સ્થીતી ને અટકાવવા માટે શુ કરવુ જોઈએ વગેરે બાબતો થી બાળકો પરીચીત થયા તથા તેમના ફીડ્બેક પરથી સમજાયુ કે તેઓ આ ફિલ્મ ધ્વારા નીચે મુજબ ની બાબતો ગ્લોબલ વોર્મીંગ વીશે સમજી શક્યા.
૧. ગ્લોબલ વોર્મીંગ એટ્લી પુર્થ્વી ના તાપમાન મા થતો સતત વધારો.
૨.વાહનો ના ધુમાડા ,વસ્તી વધારો થવાથી જંગલો નો નાશ થવાથી , પર્યાવરણ નો બગાડ કરવાથી કાર્બન ડાયોક્સાઈડ મા વધારો થાય છે જેથી ગરમી નુ પ્રમાણ વધે છે.
૩.ગરમી નુ પ્રમાણ વધવાથી અને પર્યાવરણ મા ભારે અસમતુલા થવાથી ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક દુષ્કાળ નો સામનો કરવો પડે છે.
૪.ગરમી નુ પ્રમાણ વધવાથી પ્રુથવી પરનો બરફ પીગળે છે અને દરીયા ની સપાટી વધે છે.
૫. આવુ થવાથી ભવીષ્યમા દુનીયા ના ઘણા દેશો ના શહેરો ડુબ મા જાય તેવી શક્યતા રહેલી છે.
આમ બાળકો સરસ રીતે ઉપરની બાબતો સમજી શક્યા તથા ગ્લોબલ વોર્મીંગ ની ભયકર અસરો વિશે માહીતગાર થઈ શક્યા.
04.10.09


આજ રોજ બાળકો ને વીકલી ક્લાસ રૂમ મા ભાવનગર થી માનનીય પ્રોફેસર રક્ષાબેન દવે પાસેથી મંગાવેલ વાર્તા ઓની ડીવીડી ટી.વી ઉપર બતાવી.આ ડીવીડી મા રક્ષાબેને બહુજ સરસ રીતે પોતે બનાવેલી સરસ વર્તા ઓ સ્વમુખે કહી છે.બાળકો ને આ રીતે વાર્તા સભળવાનો આ પ્રથમ અનુભવ હતો અને બાળકો ને ખુબજ મજા આવી.. વાર્તાને અંતે બાળકો એ વાર્તા નો સાર ખુબ જ સરસ રીતે કહી સમજાવ્યો. દરેક બાળક વાર્તા નો સાર સારી રીતે સમજી શક્યા.આજે નીચી મુજબ ની બે વર્તા ઓ ડીવીડી ના માધ્યમ ધ્વારા બાળકો ને બતાવવામા આવી.
૧. દે તાળી અને રાય ટકો મુંડો
20.09.09


આજ રોજ અભિશેક ગ્રપ પાલંનપુર થી માનનીય શ્રી ભરત્ભાઈ શાહ વડગામ ના બાળકો ને માર્ગદર્શન આપવા વીકલી ક્લાસ રુમ મા હાજર રહ્યા હતા.ભરત્ભાઈ એ ઘણી ઉપયોગી બાબતો બાળકો ને સમજાવી હતી જેવી કે જીવન કેવુ અને કેવી રીતે જીવવુ જોઇએ તે વીષે સરસ ઉદાહરણ
ધ્વારા બાળકો ને સમજ આપી હતી..આ ઉપરાંત બાળકો ને રોજની ડાયરી લખવાની શીખામણ આપતા સમજાવ્યુ હતુ કે તમને ગમતી અને ન ગમતી બાબતો , સારી બાબતો ,સારા વાક્યો લખવાની આદત થી તમારી યાદ શક્તી વધશે તેમજ વીચાર શક્તી તેજ બનશે આ માટે તેમના ધ્વાર બાળકો ને આપવા મા આવેલ પુસ્તકો માથી પ્રશ્નપત્ર તૈયાર કરવા મા આવશે અને પ્રથમ પાંચ આવનાર બાળકો ને તેમના ધ્વારા પાંચ ડાયરી ઓ અને પેન આપવામા આવશે ,આ ડાયરી મા આ બાળકો એક વર્ષ સુધી નોધો લખશે અને વર્ષ ના અંતે મુલ્યાંકન કરી આ પ્રોજેકટ ને આગળ ધપાવવા મા આવશે.
બાળકો ને વિવિધ પ્રકાર ની સમજ ધ્વરા પ્રોત્શાહીત કર્યા હતા.બાળકો એ પણ ખુબજ સરસ વિવિધ પ્રવ્રુતી ઓ ની રજુઆતો કરી હતી..
13.09.09




આજે વીક્લી ક્લાસ્ માં બાળકો ને નીચે મુજબ પ્રવુતી કરી. .
અંગ્રેજી બોલવાની પ્રેક્ટીસ કરી,બાળકો એ "Hello", "How R U?" "I am Fine", "Thanks" વગેરે વાક્યો ધ્વારા એક્બીજા ને સંબોધી ને બોલાવ્યા.
Look and Learn વેબસાઇટ ઉપર દુનીયાભર ના બાળકો ધ્વારા દોરાયેલ ચીત્રો નું presentation બનાવી વડગામ ના બાળકો ને બતાવવા માં આવ્યુ,તથા કોઇ વિશય આધારીત ચિત્ર કેવી રીતે બનાવી સકાય તેની સમજ આપવામાં આવી.
વિરમભાઈ ચૌધરી ધ્વારા શબ્દ પરથી સ્પર્ધા બાળકો ને શીખવાડવામાં આવી.દા.ત્. બે શબ્દ મારે પાંખો હોય તો હુ શું કરુ ? અને હું નીડર હોઉ તો શુ કરું બાળકો ને આપવામાં આવ્યા અને બાળકો એ આ શબ્દો ઉપર પોતાના વિચારો , પોતાની કલ્પના મુજબ વ્યક્ત કર્યા.
બાળકો એ એક્બીજા ને જનરલ નોલેજ ન પ્રશ્નો પુછ્યા.
પ્રજાપતિ કિરણકુમાર અમ્રુતભાઈ નામના બાળક ધ્વારા "તમારા વિના કેમ ચાલશે ગુરુજી" નામનું સુન્દર ભજન સુન્દર અવાજ માં ગાવા માં આવ્યું તથા "સપના માં શીવજી દેખાય" નામની ધુન ટ્વિંકલ ધ્વારા બાળકો ને ગવડાવવા માં આવી.
06.09.09

In Today’s class room we follow the following activities……
• Remind the previous learning abt.Walt Diseny And Mikky Mouse Story,General Knowledge Questions.
• Children’s given a speech as they like to say on any special subject as per following. They choosing the subject to what they like to say…
Importance of cleanliness of our body By Chirag R. Chaudhary,
My Mummy (My Mom) By Kumari Zinal Moghjibhai,
Village hygiene By Kumari Hileri Hareshbhai,
Gandhi By Dipak Ramjibhai,
Education By Mayur Rajnikant,
Sardar Pate By Pankaj Prajapati,
Importance of the Prayer By Kumari Nisha Nai .
• Our Volunteer Teacher Mr. Virambhai given example of Sam Pitroda and telling a story abt importance of perfection and good habits in life.
• Two children’s song a beautiful song and other children’s sing a song with them. Kumari Zinal sing a song “ Pankhi male Avyaa kem sanj padi”…….and Kumari Twinkal Sing a song “Sapana Ma shivaji Dekhay” Really a fantastic performance by two girls.
• In the end all the children’s sing a pray in Group
30.08.09

Today children's get information abt walt Disney through power point presentation.I prepared a presentation slides with information abt mikki mouse creater walt disney.Children's learn Following four Secret of Success from the life of walt Disney. 1.Curiosity 2.Confidenc 3.Courage 4.Constancy I also asking some General Knowledge questions to children's,they also asking and replying the general knowledge information.children's sing some beautiful songs with full of confidence. I distributed some books as per books reading project.This books given by Abhisek Group Palanpur.Abhisek Group Palanpur will provide different type of books every month to us as per reading books project.Children's keep this books for 21 days and after that we will asking abt what they understand through particular book and what they learn.
WEEKLY CLASSROOM ACTIVITIES

09.08.09
Today Children's learn how to speak English with the help of computer presentation.children's practice to speaking English with proper way with confident.Children's also acting some cultural activities and learning how do acting during some presentation like story telling,singing song,asking questions etc.overall children's enjoying today's activities in weekly classroom.
clickhere to visit update weekly class room Activities.
WORLD ART COMPETITION


Following Five Children's of the Vadgam village Take part in World Art Competition Through Vadgam Social & Welfare Trust.Vadgam Social & Welfare Trust enrol this children's at Look and Learn Website.Hope this children's will win the best prize for there beautiful creation.
Pl.click on following link to see this drwaing which enter for competition.
Drawing
The Participant children's are as per following.
1.Anil Ganeshbhai Chaudhary
2.Arpit Mukeshbhai Mevada
3.Dhaval Niteshkumar Chaudhary
4.Yash Maheshbhai Mevada
5.Puja Maheshbhai Mevada
The best three competition entries in each age group (0-7, 8-11, and 12-18) feature in the winners’ gallery and on the home page, and winners receive personalised certificates and cash prizes totalling at least £240 (approximately US$340):
First prize £35 (approx US$50)
Second prize £25 (approx US$35)
Third prize £20 (approx US$30)
Highly commended
(where selected) £15 (approx. US$20)
We will enrol more children's in next week.
you can see all the drawing draw by village children's during art competition in following link.
vadgam-village-childrens-art-gallery
EMAIL MESSAGE FROM HONOURABLE EX-PRESIDENT OF INDIA

Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development
mission. My greetings and best wishes to all the rural citizens of
your region.
Kalam

Date:-25.04.2009
Location:-Sebhar(Vadgam)
Organizer:-Vadgam Social & Welfare Trust.

Children's camp successfully organized by Vadagam Social & Welfare Trust on 25.04.2009 at Sembhar(Vadgam).There are more than 60 children's from Vadgam participated in the one day Training camp.Sarjan group from Gandhinagar(Mr.Tarang Hathi,Dr.Pranav Joshipura,Mr,Vastal Vora,Ytri Dave,Mittal Pandya) ,Mr.Mrugesh shah from Vadodara(
www.readgujarati.com),Mr.Bharat shah from Palanpur(Abhisek Group) ,Mr. Paresh Desai from Palanpur (Youth Hostel Palanpur) ,wel-known school children's from Palanpur,Village youth paticipated in this one day camp.
The full day Camp Activities report are as per following.
- Welcome The Invited guest by Vadgam Social & Welfare Trust with Flowers.
- Praying Song (Presented by Abhisek Group Children's from Palanpur).
- Welcome Song (Presentad by Vadgam Children's).
- Welcome Speech & Trust Introduction (Nitin Pate)
- Reading Session (Sarjan Group Gandhinagar)
Abhisek Group Palanpur Provide more than 150 Books with Various Titels and sarjan
Group handling reading session programme . Children's read the books as they prefered
To read. and than sarjan group membars asking questions what they read and
understand .Children's learn from this is to How to read and learn reading method they
learn how to remembar what they read.
- Story Telling by Dr.Pranav Joshipura (Sarjan Group).
- Cultural Programme (Presented by Vadgam Children's).
- Cultural Programme (Presented by Abhisek Group,Palanpur children's)
- Trakking Activities information (Presented by Paresh Desai from Youth hostel
Palanpur)
- Asking Question's regarding all activities to children's(By Mrugesh Shah)
- Gift Booklet to children's(By Sarjan Group)
- Sing a National Song
During this Camp we take a lunch togeather with children's and also drink a tea and coffe.
Children's really enjoyed the full day with various different type of activities and learn some new things which will be helpful them to make a better future.
We started the camp Programme on 9.00 am and completed all activities at 4.30pm
Vadgam Social & welfare Trust Tahnkful to all participant and other peoples who help us to make this events successful.
Click Here to see more pictures on children's Camp

Date:-14.09.2008
Location:-RadhaKrishna Temple(Vadgam)
Organizer:-Vadgam Social & Welfare Trust.

vadgam social & welfare trust organized Honour ceremony for Vadgam Village person Shri Dansungsinh Solanki for he received prestigious President award for better serivice in police department as a PI.and also organized a educational Seminaar on same day.we invited Mr.Mrugeshbhai shah from Baroda and Mr.Bharatbhai shah from Palanpur as a chief guest of the function.they both given there best speech on education development.there are more than 150 villagers attained the honour ceremoney and educational seminaar.
Click Here to see more pictures on Honour Ceremony & Educational Seminaar


one of the my friend George from Canada sent us a rods ,which is helpful to find underground water resources.Vadgam social and welfare trust useing this rods to help village people to findout underground water resources for borwell through scientific way.


Mr.Pelle & his wife sijn visited vadgam on 2007 and stay in village for three days.They familiar with village culture and impressed after know various development activities progress in village.In above photographs they visit Vadgam Market Yard with village youth.
View Larger Map